Open in app

તુવેર ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Tuvar dal ના વિશે

Ingredients to make Tuvar dal in gujarati

  • 1/2 કપ તુવેર દાળ
  • 1 ટામેટું
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચી ખાંડ/ ગોળ
  • 1 લીંબુ નો રસ
  • 5-6 કરી પત્તા
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઇ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચું
  • કોથમીર

How to make Tuvar dal in gujarati

  1. દાળ ને 1/2 કલાક પલાળી રાખો.
  2. કુકર માં દાળ નાંખી ટામેટું, નમક , હળદર અને જરૂરિયાત મુજબ પાણી નાખી 2 સિટી વગાડો.
  3. હવે બરાબર મિક્ષ કરી લીંબુ નો રસ,કરી પત્તા અને જરૂરિયાત મુજબ પાણી નાખી ઉકળવા મુકો.
  4. 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  5. બીજી બાજુ વગાર માટે તેલ ગરમ કરી રાઇ, જીરું, હિંગ અને લાલ મરચું નાખી તરત દાળ માં નાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Tuvar dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tuvar dal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes