BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તુવેર ની દાળ

Photo of Tuvar dal by Urvashi Belani at BetterButter
0
2
0(0)
0

તુવેર ની દાળ

Aug-07-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર ની દાળ રેસીપી વિશે

બધા ની મનગમતી ભાત સાથે સૌને ભાવે....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ તુવેર દાળ
  2. 1 ટામેટું
  3. 1/2 ચમચી હળદર
  4. સ્વાદાનુસાર નમક
  5. 2 ચમચી ખાંડ/ ગોળ
  6. 1 લીંબુ નો રસ
  7. 5-6 કરી પત્તા
  8. 2 ચમચી તેલ
  9. 1/2 ચમચી રાઇ
  10. 1/2 ચમચી જીરું
  11. 1/4 ચમચી હિંગ
  12. 1 ચમચી લાલ મરચું
  13. કોથમીર

સૂચનાઓ

  1. દાળ ને 1/2 કલાક પલાળી રાખો.
  2. કુકર માં દાળ નાંખી ટામેટું, નમક , હળદર અને જરૂરિયાત મુજબ પાણી નાખી 2 સિટી વગાડો.
  3. હવે બરાબર મિક્ષ કરી લીંબુ નો રસ,કરી પત્તા અને જરૂરિયાત મુજબ પાણી નાખી ઉકળવા મુકો.
  4. 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  5. બીજી બાજુ વગાર માટે તેલ ગરમ કરી રાઇ, જીરું, હિંગ અને લાલ મરચું નાખી તરત દાળ માં નાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર