હોમ પેજ / રેસિપી / ચોળી બટેટા નૂ શાક

Photo of Choli potato sabji by Aachal Jadeja at BetterButter
2836
2
0.0(0)
0

ચોળી બટેટા નૂ શાક

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોળી બટેટા નૂ શાક રેસીપી વિશે

લીલી પીળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોળી ૨૫૦ ગ્રામ
  2. બટેટા ૨
  3. ટમેટુ ૧
  4. જીરુ ૧/૨ ચમચી
  5. હિગં ચપટી
  6. તેલ ૩

સૂચનાઓ

  1. ચોળી બટેટા ને ધોઈ લો
  2. ચોળી સુધારો, બટેટા છાલ ઉતારી કટકા કરી લો
  3. કુકર મા તેલ મૂકી જીરુ હિગ નાખી ચોળી, બટેટા વધારો
  4. હળદર, મરચું મીઠું ,ટમેટા નાખી મિકસ કરી કુકર નુ ઢાકણ ઢાંકી ૩ સીટી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર