Open in app

ચોળી બટેટા નૂ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Choli potato sabji ના વિશે

Ingredients to make Choli potato sabji in gujarati

  • ચોળી ૨૫૦ ગ્રામ
  • બટેટા ૨
  • ટમેટુ ૧
  • જીરુ ૧/૨ ચમચી
  • હિગં ચપટી
  • તેલ ૩

How to make Choli potato sabji in gujarati

  1. ચોળી બટેટા ને ધોઈ લો
  2. ચોળી સુધારો, બટેટા છાલ ઉતારી કટકા કરી લો
  3. કુકર મા તેલ મૂકી જીરુ હિગ નાખી ચોળી, બટેટા વધારો
  4. હળદર, મરચું મીઠું ,ટમેટા નાખી મિકસ કરી કુકર નુ ઢાકણ ઢાંકી ૩ સીટી લો

Reviews for Choli potato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choli potato sabji in gujarati

  • ચોળી નું શાક

    2 likes
  • બેસન ચિલી નૂ શાક

    2 likes
  • બટેટા કેપ્સિકમ શાક

    1 likes
  • ટિડોરા બટેટા નુ શાક

    2 likes
  • ભીન્ડા બટેટા નુ શાક

    1 likes
  • રીગંણા બટેટા નુ શાક

    1 likes