બટાકા ના ભજીયા | Potato fritters Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Potato fritters by Urvashi Belani at BetterButter
બટાકા ના ભજીયાby Urvashi Belani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

બટાકા ના ભજીયા વાનગીઓ

બટાકા ના ભજીયા Ingredients to make ( Ingredients to make Potato fritters Recipe in Gujarati )

 • 2 બટાકા સ્લાઈસ માં કાપેલા
 • 1/2 કપ વેસણ
 • 1/4 ચમચી અજમો
 • 1/2 ચમચી લાલ મરચું
 • સ્વાદાનુસાર નમક
 • ચપટી ખાવા નો સોડા
 • તળવા માટે તેલ

How to make બટાકા ના ભજીયા

 1. વેસણ માં નમક,લાલ મરચું, અજમો અને ખાવા નો સોડા નાખી પાણી નાખી ખીરું બનાવો.
 2. બટાકા ની સ્લાઈસ ને આ ખીરા માંથી ડીપ કરી ગરમ તેલ માં નાખી તળી લો.

My Tip:

આ ભજીયા ને ટામેટા ના સોસ અથવા કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

Reviews for Potato fritters Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો