હોમ પેજ / રેસિપી / બટાકા ના ભજીયા

Photo of Potato fritters by Urvashi Belani at BetterButter
551
2
0.0(0)
0

બટાકા ના ભજીયા

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા ના ભજીયા રેસીપી વિશે

બટાકા ના ભજીયા.....ઓલ ટાઈમ ફેવરિટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 બટાકા સ્લાઈસ માં કાપેલા
  2. 1/2 કપ વેસણ
  3. 1/4 ચમચી અજમો
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. સ્વાદાનુસાર નમક
  6. ચપટી ખાવા નો સોડા
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વેસણ માં નમક,લાલ મરચું, અજમો અને ખાવા નો સોડા નાખી પાણી નાખી ખીરું બનાવો.
  2. બટાકા ની સ્લાઈસ ને આ ખીરા માંથી ડીપ કરી ગરમ તેલ માં નાખી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર