હોમ પેજ / રેસિપી / મકાઈ ના ઢોકળાં

Photo of Corn Dhokla by Rohini Rathi at BetterButter
662
3
0.0(0)
0

મકાઈ ના ઢોકળાં

Aug-07-2018
Rohini Rathi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ ના ઢોકળાં રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળાં

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પીસવું
  • ઉકાળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ મીઠી મકાઈના દાણા
  2. 1/2 કપ સોજી
  3. 1/2 કપ તાજું દહીં
  4. 1 / 2 કપ મકાઈનો લોટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  7. 1 1/2 ચમચી મીઠું
  8. 1 લીંબુનો રસ
  9. થાળી ને લગાડવા માટે તેલ
  10. 1 મોટી ચમચી સમારેલાં કોથમીર

સૂચનાઓ

  1. મીઠી મકાઈના દાણા અને દહીં ને મિક્સર માં સરસ પેસ્ટ બનાવી લો.
  2. તેને બાઉલમાં કાઢી લો, સોજી, મકાઈ નો લોટ, મીઠું, લીલા મરચા પેસ્ટ અને ½ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. બાફતા પહેલા તેમાં સોડા, લીંબુના રસ અને 2 ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરો.
  4. હવે બરાબર ફીણી નાખો પછી થાળી માં તેલ લગાવી તેમાં ખીરું રેડો.
  5. હવે ગરમ કરેલા ઢોકળિયા માં 10 મિનિટ વરાળ થી ચઢવાદો.
  6. ત્યારબાદ ચોરસ ટુકડાઓમાં કાપી અને ઉપર સમારેલાં કોથમીર નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર