Open in app

મકાઈ ના ઢોકળાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rohini Rathi7th Aug 2018

Corn Dhokla ના વિશે

Ingredients to make Corn Dhokla in gujarati

  • 1/2 કપ મીઠી મકાઈના દાણા
  • 1/2 કપ સોજી
  • 1/2 કપ તાજું દહીં
  • 1 / 2 કપ મકાઈનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 1/2 ચમચી મીઠું
  • 1 લીંબુનો રસ
  • થાળી ને લગાડવા માટે તેલ
  • 1 મોટી ચમચી સમારેલાં કોથમીર

How to make Corn Dhokla in gujarati

  1. મીઠી મકાઈના દાણા અને દહીં ને મિક્સર માં સરસ પેસ્ટ બનાવી લો.
  2. તેને બાઉલમાં કાઢી લો, સોજી, મકાઈ નો લોટ, મીઠું, લીલા મરચા પેસ્ટ અને ½ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. બાફતા પહેલા તેમાં સોડા, લીંબુના રસ અને 2 ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરો.
  4. હવે બરાબર ફીણી નાખો પછી થાળી માં તેલ લગાવી તેમાં ખીરું રેડો.
  5. હવે ગરમ કરેલા ઢોકળિયા માં 10 મિનિટ વરાળ થી ચઢવાદો.
  6. ત્યારબાદ ચોરસ ટુકડાઓમાં કાપી અને ઉપર સમારેલાં કોથમીર નાખી પીરસો.

Reviews for Corn Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Dhokla in gujarati

  • ઢોકળાં

    5 likes
  • ઢોકળાં

    3 likes
  • મકાઈ વડા

    3 likes
  • મકાઈ પેડા

    1 likes
  • મકાઈ ખમણી

    1 likes
  • સુજી ના વડા

    6 likes