Open in app

ભરેલા મરચા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

bharela marcha ના વિશે

Ingredients to make bharela marcha in gujarati

  • ચાર મરચા
  • ચણા નો લોટ
  • અડધો કપ
  • ખાંડ એક ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ મસાલો ચપટી
  • ધાણા ભાજી થોડી
  • તેલ એક ચમચી

How to make bharela marcha in gujarati

  1. મરચા માં ચીર કરવી પછી ચણા નો લોટ માં મીઠું ,ખાંડ,ગરમ મસાલો, ધાણાભાજી,ધાણા જીરું નાખી થોડું તેલ નાખવું પછી તે મસાલો મરચા માં ભરવો પછી તે મરચા ને વરાળ માં બાફવા પછી તેલ મૂકી રાય તતડી જાય પછી મરચા ઉમેરવા .

Reviews for bharela marcha in gujarati (0)

No reviews yet.

Recipes similar to bharela marcha in gujarati

  • મરચા વડા

    0 likes
  • ભરેલા મરચા

    6 likes
  • ભરેલા રવૈયા

    4 likes
  • મેથીયા મરચા

    0 likes
  • ખાટા લાલ મરચા

    1 likes
  • મરચા નો સંભારો

    3 likes