Open in app

વટાણા ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Rani Soni7th Aug 2018

Matar Kheer ના વિશે

Ingredients to make Matar Kheer in gujarati

  • 1 કપ લીલા વટાણા
  • 1 લિટર દૂધ
  • ઘી 2 ચમચી
  • 2 ચમચી ખાંડ
  • એલચી પાઉડર ચપટી
  • 2 ચમચી પિસ્તા અને બદામ સમારેલ
  • 1 ચમચી કેસર દૂધ
  • વરખ 1

How to make Matar Kheer in gujarati

  1. લીલા વટાણા ને ગરમ પાણી માં 5 મિનીટ રાખી કોરા પાડી મિકસર માં અધકચરા પિસી લો
  2. અેક કઢાઈમાં ઘી લઈ
  3. તેમાં લીલા વટાણા ની પેસ્ટ સાંતળો
  4. 2 મિનિટ માટે
  5. હવે દૂધ નાંખો અને ઉકાળો
  6. ઉકળે અેટલે પછી ખાંડ ઉમરો
  7. મિકસ કરો
  8. અેલચી પાવડર, પિસ્તા અને બદામ સમારેલા ઉમેરો
  9. કેસરનું દૂધ ઉમેરો થોડું ઉકાળો
  10. વટાણા ની ખીર તૈયાર છે
  11. વરખ લગાઈ ગરમ અથવા ઠંડી પિરસો

Reviews for Matar Kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Matar Kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • મગ ની દાળ

    4 likes
  • સેવૈઈ ખીર

    3 likes