હોમ પેજ / રેસિપી / વટાણા ની ખીર

Photo of Matar Kheer by Rani Soni at BetterButter
372
0
0.0(0)
0

વટાણા ની ખીર

Aug-07-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વટાણા ની ખીર રેસીપી વિશે

ખીર તો બહુ બનાઈ હવે બનાવો અેકદમ નવી વટાણા ની ખીર

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ લીલા વટાણા
  2. 1 લિટર દૂધ
  3. ઘી 2 ચમચી
  4. 2 ચમચી ખાંડ
  5. એલચી પાઉડર ચપટી
  6. 2 ચમચી પિસ્તા અને બદામ સમારેલ
  7. 1 ચમચી કેસર દૂધ
  8. વરખ 1

સૂચનાઓ

  1. લીલા વટાણા ને ગરમ પાણી માં 5 મિનીટ રાખી કોરા પાડી મિકસર માં અધકચરા પિસી લો
  2. અેક કઢાઈમાં ઘી લઈ
  3. તેમાં લીલા વટાણા ની પેસ્ટ સાંતળો
  4. 2 મિનિટ માટે
  5. હવે દૂધ નાંખો અને ઉકાળો
  6. ઉકળે અેટલે પછી ખાંડ ઉમરો
  7. મિકસ કરો
  8. અેલચી પાવડર, પિસ્તા અને બદામ સમારેલા ઉમેરો
  9. કેસરનું દૂધ ઉમેરો થોડું ઉકાળો
  10. વટાણા ની ખીર તૈયાર છે
  11. વરખ લગાઈ ગરમ અથવા ઠંડી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર