હોમ પેજ / રેસિપી / ગુવાર નુ શાક

Photo of Guvar sabji by Aachal Jadeja at BetterButter
449
1
0.0(0)
0

ગુવાર નુ શાક

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુવાર નુ શાક રેસીપી વિશે

લીલી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગુવાર ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તેલ.૩ ચમચી
  4. લસણ ૪-૫
  5. ટમેટુ ૧
  6. મરચું ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. ગુવાર ને ધોઈ ને સાફ કરી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી અજમો નાખી લસણ સાતળો.ગુવાર અને ટમેટુ નાખી
  3. ધીમા ગેસ પર ચઢવા દો
  4. અધકચરુ થાય અએટલે ગેસ બંધ કરી મસાલો નાખી મિકસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર