Open in app

ગુવાર નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Guvar sabji ના વિશે

Ingredients to make Guvar sabji in gujarati

  • ગુવાર ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ.૩ ચમચી
  • લસણ ૪-૫
  • ટમેટુ ૧
  • મરચું ૧/૨ ચમચી

How to make Guvar sabji in gujarati

  1. ગુવાર ને ધોઈ ને સાફ કરી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી અજમો નાખી લસણ સાતળો.ગુવાર અને ટમેટુ નાખી
  3. ધીમા ગેસ પર ચઢવા દો
  4. અધકચરુ થાય અએટલે ગેસ બંધ કરી મસાલો નાખી મિકસ કરો

Reviews for Guvar sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Guvar sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes