Open in app

બેસન મિની ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani7th Aug 2018

Besan mini chilla ના વિશે

Ingredients to make Besan mini chilla in gujarati

  • 2 કપ બેસન
  • 1 કપ દહીં
  • 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 નાની ચમચી સાજીના ફૂલ
  • 1 કપ ઝીણા સમારેલા ટામેટા
  • 1 કપ સમારેલી ધાણા ભાજી
  • 1 ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી મીઠું
  • ચપટી હળદર
  • ચપટી હિંગ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી તેલ
  • ડેકોરેશન માટે
  • ટોમેટો કેચપ
  • લીલી ચટણી

How to make Besan mini chilla in gujarati

  1. સૌપ્રથમ બેસન અને દહીં મિક્સ કરી હલાવી નાખો
  2. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ટમેટા ધાણા ભાજી નાંખી હલાવો અને તેમાં મરચું પાઉડર હળદર ધાણા ભાજી મીઠું આદુ મરચાની પેસ્ટ નાખીને હલાવો
  3. હવે તેના સાજીના ફૂલ અને લીંબુ નાખો
  4. હવે તેમાં એક ચમચી ગરમ તેલ નાંખી એકદમ મિક્સ કરો
  5. ત્યારબાદ નોન સ્ટિક પેન ઉપર નાના-નાના ચિલ્લા ઉતારો
  6. હવે આ ચિલ્લા ઉપર ટોમેટો કેચપ અને લીલી ચટણી નાખો અને પછી થોડું ચીઝ ભભરાવી સર્વ કરો

Reviews for Besan mini chilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan mini chilla in gujarati

  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • બેસન લાડુ

    1 likes