હોમ પેજ / રેસિપી / બેસન મિની ચીલા

Photo of Besan mini chilla by Devi Amlani at BetterButter
0
0
0(0)
0

બેસન મિની ચીલા

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન મિની ચીલા રેસીપી વિશે

મીની ચીલા બાળકોને ખૂબ જ એટ્રેક્ટ કરે છે અને અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તેથી પસંદ પણ કરે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ બેસન
  2. 1 કપ દહીં
  3. 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. 1 નાની ચમચી સાજીના ફૂલ
  6. 1 કપ ઝીણા સમારેલા ટામેટા
  7. 1 કપ સમારેલી ધાણા ભાજી
  8. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  9. 1 ચમચી મીઠું
  10. ચપટી હળદર
  11. ચપટી હિંગ
  12. 1 ચમચી લીંબુનો રસ
  13. 2 ચમચી તેલ
  14. ડેકોરેશન માટે
  15. ટોમેટો કેચપ
  16. લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બેસન અને દહીં મિક્સ કરી હલાવી નાખો
  2. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ટમેટા ધાણા ભાજી નાંખી હલાવો અને તેમાં મરચું પાઉડર હળદર ધાણા ભાજી મીઠું આદુ મરચાની પેસ્ટ નાખીને હલાવો
  3. હવે તેના સાજીના ફૂલ અને લીંબુ નાખો
  4. હવે તેમાં એક ચમચી ગરમ તેલ નાંખી એકદમ મિક્સ કરો
  5. ત્યારબાદ નોન સ્ટિક પેન ઉપર નાના-નાના ચિલ્લા ઉતારો
  6. હવે આ ચિલ્લા ઉપર ટોમેટો કેચપ અને લીલી ચટણી નાખો અને પછી થોડું ચીઝ ભભરાવી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર