Open in app

બાજરા ના થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Yashi Bhumi Kariya7th Aug 2018

bajrana thepala ના વિશે

Ingredients to make bajrana thepala in gujarati

  • બાજરાનો લોટ એક વાટકો
  • ધાણા ભાજી અડધી પણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ધાણા જીરુ અડધી ચમચી
  • લસણ ની પેસ્ટ અડધી ચમચી
  • હળદર અડધી ચમચી
  • તેલ બે ચમચી

How to make bajrana thepala in gujarati

  1. બાજરાના લોટ માં હળદર,મીઠું,ધાણા ભાજી,લસણ ની પેસ્ટ,ધાણાજીરું તેલ નાખી પાણી થી રોટલો બની શકે તેટલું પાણી નાખી થેપલું બનાવવું પછી તેને લોઢી માં તેલ થી ચોડડવવું ચા સાથે ઠંડી ની મજા માણો..

Reviews for bajrana thepala in gujarati (0)

No reviews yet.

Recipes similar to bajrana thepala in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • સુજી ના વડા

    6 likes