હોમ પેજ / રેસિપી / બાજરા ના થેપલા

Photo of bajrana thepala by Yashi Bhumi Kariya at BetterButter
388
3
0.0(0)
0

બાજરા ના થેપલા

Aug-07-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરા ના થેપલા રેસીપી વિશે

બાજરાના થેપલા ચોમાસા માં અને શિયાળા માં ખાવાની ખુબ મજા આવે છે શરીર માટે પણ ખુબ સારો બાજરો છે

રેસીપી ટૈગ

  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. બાજરાનો લોટ એક વાટકો
  2. ધાણા ભાજી અડધી પણી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ધાણા જીરુ અડધી ચમચી
  5. લસણ ની પેસ્ટ અડધી ચમચી
  6. હળદર અડધી ચમચી
  7. તેલ બે ચમચી

સૂચનાઓ

  1. બાજરાના લોટ માં હળદર,મીઠું,ધાણા ભાજી,લસણ ની પેસ્ટ,ધાણાજીરું તેલ નાખી પાણી થી રોટલો બની શકે તેટલું પાણી નાખી થેપલું બનાવવું પછી તેને લોઢી માં તેલ થી ચોડડવવું ચા સાથે ઠંડી ની મજા માણો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર