હોમ પેજ / રેસિપી / મિક્સ ફ્રૂટ્સ સાબુદાણાની ખીચડી.

Photo of Mix fruits &sago khichdi by Naina Bhojak at BetterButter
765
0
0.0(0)
0

મિક્સ ફ્રૂટ્સ સાબુદાણાની ખીચડી.

Aug-07-2018
Naina Bhojak
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ ફ્રૂટ્સ સાબુદાણાની ખીચડી. રેસીપી વિશે

આ ડીશ માં ખાસ એ છે કે તે મિક્સ ફળ સાથે બનાવવામાં આવી છે આ દીધી ફરાળી હોવાથી ઉપવાસ માટે ખાવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. સાબુદાણા ૨૫૦ગ્રામ
  2. સીંગદાણા ૫૦ગ્રામ
  3. બટાકા બાફેલા ૨ નંગ
  4. કેપ્સિકમ લીલું મરચું એક નંગ
  5. દાડમ ના દાન ૨ ટેબલસ્પૂન
  6. સફરજન એક કાપેલું
  7. લીલીદ્રાક્ષ ૨ ટેબલસ્પૂન
  8. કાજુ એક ટેબલસ્પૂન
  9. કોથમીર કાપેલી એક ટેબલસ્પૂન
  10. લાલ મરચું ટી સ્પૂન
  11. હળદર અડધી ટી સ્પૂન
  12. ધાણા જીરૂં ટી સ્પૂન
  13. તેલ એક ટેબલસ્પૂન
  14. ખાંડ ટેબલસ્પૂન
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. લીંબુનો રસ સ્વાદ પ્રમાણે.
  17. જીરું આખું વઘાર માટે ટી સ્પૂન
  18. મીઠો લીમડો ૬ થી૮ પાન.

સૂચનાઓ

  1. સાબુદાણા ને એક પાણી ધોઈ ને સાબુદાણા
  2. જેટલાજ પાણી માં બે કલાક પલાળી રાખો
  3. સિંગદાણાને ક્રશ કરી લો
  4. લીલું મરચું અને બાફેલા બટાકા ને ઝીણાં કાપી લો
  5. દાડમ ના દાન સને સફરજન ને પણ કાપી લો
  6. એક પણ માં તેલ નો વઘાર મુકો જીરું અડદ કરો
  7. મીઠો લીમડો અને અધકચરા સીંગદાણા નો ભૂકો ઉમેરી
  8. સાંતળી લો , હવે વઘારમાં હળદર ઉમેરી લો
  9. હવે બટાકા અડદ કરી મિક્સ કરી લો
  10. પલાળેલા સાબુદાણા મિલાવો
  11. લાલ મરચું ખાંડ મીઠું અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લો
  12. ઉપર થી સફરજન દાડમ અને દ્રાક્ષ ઉમેરો
  13. કોથમીર ઉમેરી હલાવી લો
  14. આપની પસંદ અનુસાર સજાવટ કરો
  15. હવે ખાવા માટે રેડી છે ફ્રુટી સાબુદાણા ખીચડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર