Open in app

મિક્સ ફ્રૂટ્સ સાબુદાણાની ખીચડી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Naina Bhojak7th Aug 2018

Mix fruits &sago khichdi ના વિશે

Ingredients to make Mix fruits &sago khichdi in gujarati

  • સાબુદાણા ૨૫૦ગ્રામ
  • સીંગદાણા ૫૦ગ્રામ
  • બટાકા બાફેલા ૨ નંગ
  • કેપ્સિકમ લીલું મરચું એક નંગ
  • દાડમ ના દાન ૨ ટેબલસ્પૂન
  • સફરજન એક કાપેલું
  • લીલીદ્રાક્ષ ૨ ટેબલસ્પૂન
  • કાજુ એક ટેબલસ્પૂન
  • કોથમીર કાપેલી એક ટેબલસ્પૂન
  • લાલ મરચું ટી સ્પૂન
  • હળદર અડધી ટી સ્પૂન
  • ધાણા જીરૂં ટી સ્પૂન
  • તેલ એક ટેબલસ્પૂન
  • ખાંડ ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીંબુનો રસ સ્વાદ પ્રમાણે.
  • જીરું આખું વઘાર માટે ટી સ્પૂન
  • મીઠો લીમડો ૬ થી૮ પાન.

How to make Mix fruits &sago khichdi in gujarati

  1. સાબુદાણા ને એક પાણી ધોઈ ને સાબુદાણા
  2. જેટલાજ પાણી માં બે કલાક પલાળી રાખો
  3. સિંગદાણાને ક્રશ કરી લો
  4. લીલું મરચું અને બાફેલા બટાકા ને ઝીણાં કાપી લો
  5. દાડમ ના દાન સને સફરજન ને પણ કાપી લો
  6. એક પણ માં તેલ નો વઘાર મુકો જીરું અડદ કરો
  7. મીઠો લીમડો અને અધકચરા સીંગદાણા નો ભૂકો ઉમેરી
  8. સાંતળી લો , હવે વઘારમાં હળદર ઉમેરી લો
  9. હવે બટાકા અડદ કરી મિક્સ કરી લો
  10. પલાળેલા સાબુદાણા મિલાવો
  11. લાલ મરચું ખાંડ મીઠું અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લો
  12. ઉપર થી સફરજન દાડમ અને દ્રાક્ષ ઉમેરો
  13. કોથમીર ઉમેરી હલાવી લો
  14. આપની પસંદ અનુસાર સજાવટ કરો
  15. હવે ખાવા માટે રેડી છે ફ્રુટી સાબુદાણા ખીચડી.

Reviews for Mix fruits &sago khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix fruits &sago khichdi in gujarati

  • સાબુદાણાની ખીચડી

    5 likes
  • સાબુદાણાની ખીચડી

    0 likes
  • સ્વીટ કોર્ન અને મિક્સ વેજીટેબલ ખીચડી

    2 likes