Open in app

ફણગાવેલા મગ અને ઓટ્સ ડોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Sprout oats dosa ના વિશે

Ingredients to make Sprout oats dosa in gujarati

  • ડોસા માટે:
  • 1 કપ ઓટ્સ
  • 1/4 કપ અડદ ની દાળ
  • સ્વાદાનુસાર નમક
  • સ્ટફિંગ માટે:
  • 1 કપ ફણગાવેલા મગ
  • 1 કપ બારીક કાપેલા મિક્સ શાકભાજી( સિમલા મિર્ચ,ગાજર,વટાણા વગેરે)
  • 2 ચમચા તેલ
  • 1 બારીક કાપેલી ડુંગળી
  • 1 ચમચી વાટેલા આદુ મરચા
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર

How to make Sprout oats dosa in gujarati

  1. ડોસા માટે ઓટ્સ ,અડદ ની દાળ અને નમક નાખી મિક્સર માં પીસી પાવડર બનાવો.
  2. આ મિશ્રણ માં પાણી નાખી એક પણ ગુટલી ના રહે તેવું ડોસા નુ ખીરું બનાવી 20 મિનિટ રહેવા દો.
  3. સ્ટફિંગ માટે તેલ ગરમ કરી ડુંગળી નાખી વાટેલા આદુ મરચા નાખો.
  4. બધા શાકભાજી નાખી 2 મિનિટ સાંતળો.
  5. ફણગાવેલા મગ અને બધા મસાલા ,લીંબુનો રસ નાખી 2 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર રાખો.
  6. કોથમીર નાખી મિક્સ કરો.
  7. ડોસા તવા પર થોડું તેલ લગાવી ઓટ્સ નું ખીરું પાથરી ડોસા બનાવી વચ્ચે સ્ટફિંગ ભરી લિલી ચટણી સાથે સર્વ કરો.

Reviews for Sprout oats dosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sprout oats dosa in gujarati

  • ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

    2 likes