હોમ પેજ / રેસિપી / પાલક -કાકડીના પુડલા

Photo of Palak Cucumber Pancake by Harsha Israni at BetterButter
491
3
0.0(0)
0

પાલક -કાકડીના પુડલા

Aug-07-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક -કાકડીના પુડલા રેસીપી વિશે

પાલક -કાકડીના પુડલા એક અલગ જ ટેસ્ટના પુડલા છે જે નાશ્તામાં પણ લઈ શકાય છે. તેને તમે બાળકો ને ટિફિન બોક્સ માં પણ આપી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ નંગ કાકડી(છીણેલી)
  2. ૧ નંગ ડુંગળી(સમારેલી)
  3. ૧ નંગ કેપ્સિકમ મરચુ (સમારેલુ)
  4. ૧/૨ કપ ચોખાનો લોટ
  5. ૧/૨ કપ પાલક(જીણી સમારેલી)
  6. ૧/૪ કપ દહી
  7. ૧/૪ ચમચી કાળી મરી પાવડર
  8. ૧/૪ ચમચી હળદર
  9. ૧/૪ ચમચી લાલ મરચું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા કાકડીને છીણીને તેમાં થોડુ કાળી મરી અને મીઠુ મીકસ કરી ૫ મિનિટ રાખો. કાકડીમાંથી પાણી નીચોડીને કાઢી લો.
  2. અેક બાઉલ લો તેમાં ચોખાનો લોટ,પાલક,દહી,કાકડી, હળદર,મીઠુ ,લાલ મરચુ ,જરુર મુજબ પાણી ઉમેરી મીક્સ કરીને પુડલા માટેનુ થાેડુ જાડુ ખીરું તૈયાર કરી નોન સ્ટીક તવા પર નાના પુડલા બનાવો.પુડલાને બન્ને બાજુ અેક અેક ચમચી તેલ નાખીને શેલો ફા્ય કરી લો.
  3. તૈયાર છે પુડલા કોથમીરની ચટની સાથે પીરસો.
  4. બધા પુડલા આમ જ બનાવી લો ત્યારબાદ ચટણી કે સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર