Open in app

પાલક -કાકડીના પુડલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Harsha Israni7th Aug 2018

Palak Cucumber Pancake ના વિશે

Ingredients to make Palak Cucumber Pancake in gujarati

  • ૨ નંગ કાકડી(છીણેલી)
  • ૧ નંગ ડુંગળી(સમારેલી)
  • ૧ નંગ કેપ્સિકમ મરચુ (સમારેલુ)
  • ૧/૨ કપ ચોખાનો લોટ
  • ૧/૨ કપ પાલક(જીણી સમારેલી)
  • ૧/૪ કપ દહી
  • ૧/૪ ચમચી કાળી મરી પાવડર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૪ લાલ મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ શેકવા માટે

How to make Palak Cucumber Pancake in gujarati

  1. સૌથી પહેલા કાકડીને છીણીને તેમાં થોડુ કાળી મરી અને મીઠુ મીકસ કરી ૫ મિનિટ રાખો. કાકડીમાંથી પાણી નીચોડીને કાઢી લો.
  2. અેક બાઉલ લો તેમાં ચોખાનો લોટ,પાલક,દહી,કાકડી, હળદર,મીઠુ ,લાલ મરચુ ,જરુર મુજબ પાણી ઉમેરી મીક્સ કરીને પુડલા માટેનુ થાેડુ જાડુ ખીરું તૈયાર કરી નોન સ્ટીક તવા પર નાના પુડલા બનાવો.પુડલાને બન્ને બાજુ અેક અેક ચમચી તેલ નાખીને શેલો ફા્ય કરી લો.
  3. તૈયાર છે પુડલા કોથમીરની ચટની સાથે પીરસો.
  4. બધા પુડલા આમ જ બનાવી લો ત્યારબાદ ચટણી કે સોસ સાથે પીરસો.

Reviews for Palak Cucumber Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Cucumber Pancake in gujarati

  • પુડલા

    4 likes
  • પુડલા

    1 likes
  • પાલક કઢી

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    12 likes