Open in app

રાયતુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Raitu ના વિશે

Ingredients to make Raitu in gujarati

  • બુદી ૨કપ
  • ૨-૩ કાચી કેરી
  • સંચળ ૨ ચમચી
  • ખાડં ૧/૨ કપ
  • શેકેલા જીરુ પાવડર ૨ ચમચી

How to make Raitu in gujarati

  1. કેરી ને બાફી લો
  2. ઠંડુ પાણી ઉમેરો અને બઘો મસાલો મિકસ કરો
  3. બુદી ને પાણી મા પલાળી ને મિકસ કરો

Reviews for Raitu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raitu in gujarati

  • બીટ રાયતુ

    0 likes