Open in app

કેસરીયા સુજી ચૂરમાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Saffron samolina churma ના વિશે

Ingredients to make Saffron samolina churma in gujarati

  • 1 કપ સુજી
  • 1/4 કપ ઘી
  • 1 કપ પીસેલી ખાંડ
  • 1 ચમચી કેસર( 2 ચમચા પાણી માં ઓગળી રાખવું)
  • 2 ચમચા કાપેલા બદામ
  • 2 ચમચા કાપેલા કાજુ
  • 2 ચમચા કિસમિસ
  • 1/2 ચમચી ઇલાઈચી પાવડર
  • તળવા માટે ઘી

How to make Saffron samolina churma in gujarati

  1. સુજી માં ઘી નાખી થોડું પાણી નાખી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ ના મુઠીયા બનાવી લો.
  3. બધા મુઠીયા ને ગરમ ઘી માં ધીમી આંચ પર તળી લો.
  4. મુઠીયા ને મિક્સર માં પીસી લો.
  5. હવે તેમાં ખાંડ, કેસર,ઇલાઈચી પાવડર,કાજુ, બદામ અને કિસમિસ નાખી મિક્સ કરો.

Reviews for Saffron samolina churma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Saffron samolina churma in gujarati

  • સુજી ઢોકળા

    1 likes
  • સુજી ટોસ્ટ

    4 likes
  • સુજી ના વડા

    6 likes
  • સુજી પેનકેક

    7 likes
  • સુજી ના બોલ

    1 likes
  • કેસરીયા ભાત

    2 likes