હોમ પેજ / રેસિપી / કેસરીયા સુજી ચૂરમાં

Photo of Saffron samolina churma by Urvashi Belani at BetterButter
5
0
0.0(0)
0

કેસરીયા સુજી ચૂરમાં

Aug-07-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરીયા સુજી ચૂરમાં રેસીપી વિશે

આ રેસીપી માં સુજી નો કેસર નાખી ચૂરમો બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • રાજસ્થાન
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સુજી
  2. 1/4 કપ ઘી
  3. 1 કપ પીસેલી ખાંડ
  4. 1 ચમચી કેસર( 2 ચમચા પાણી માં ઓગળી રાખવું)
  5. 2 ચમચા કાપેલા બદામ
  6. 2 ચમચા કાપેલા કાજુ
  7. 2 ચમચા કિસમિસ
  8. 1/2 ચમચી ઇલાઈચી પાવડર
  9. તળવા માટે ઘી

સૂચનાઓ

  1. સુજી માં ઘી નાખી થોડું પાણી નાખી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ ના મુઠીયા બનાવી લો.
  3. બધા મુઠીયા ને ગરમ ઘી માં ધીમી આંચ પર તળી લો.
  4. મુઠીયા ને મિક્સર માં પીસી લો.
  5. હવે તેમાં ખાંડ, કેસર,ઇલાઈચી પાવડર,કાજુ, બદામ અને કિસમિસ નાખી મિક્સ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર