હોમ પેજ / રેસિપી / પતરવેલિયા ના પાન ના ભજીયા

Photo of patrveliya na pan na bhajiya by Yashi Bhumi Kariya at BetterButter
813
3
0.0(0)
0

પતરવેલિયા ના પાન ના ભજીયા

Aug-07-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પતરવેલિયા ના પાન ના ભજીયા રેસીપી વિશે

આ ભજીયા સરસ લાગે છે જલ્દી બની જાય છે.

રેસીપી ટૈગ

  • એકલા
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ચણા નો લોટ એક વાટકી
  2. પતરવેલિયા ના પાન ચાર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ચણા ના લોટ માં મીઠું ,સાજી ના ફુલ નાખી ગરમ તેલ એક ચમચી નાખી પાણી નાખી ખીરું બનાવવું પછી પાન બોરી ને તેના ભજીયા ઉતારવવા.સોસ સાથે સર્વ કરવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર