હોમ પેજ / રેસિપી / તળેલી મગ ની દાળ

Photo of Dry moong dal by Urvashi Belani at BetterButter
421
2
0.0(0)
0

તળેલી મગ ની દાળ

Aug-07-2018
Urvashi Belani
240 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તળેલી મગ ની દાળ રેસીપી વિશે

દિવાળી પર બનતો નાસ્તો .....મગ ની દાળ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ પીળી મગ ની દાળ
  2. સ્વાદાનુસાર નમક
  3. 1/4 ચમચી સંચર
  4. 1/2 ચમચી મરી પાવડર
  5. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મગ ની દાળ ને 4 કલાક પાણી માં પલાળી રાખો.
  2. હવે દાળ ને બરાબર ધોઈ ,પાણી કાઢી, કપડાં પર સુકવી દો.
  3. દાળ સુકાઈ જાય ત્યારે ગરમ તેલ માં તળવા માટે નાખો.
  4. દાળ તળાઈ ને ઉપર આવે ત્યારે કાઢી લો અને નમક,સંચર અને મરી પાવડર નાખી મિક્સ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર