Open in app

કાકડી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Urvashi Belani7th Aug 2018

Veg cucumber ના વિશે

Ingredients to make Veg cucumber in gujarati

  • 2 કાકડી (બારીક કાપેલી)
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 2 બારીક કાપેલા લીલા મરચા
  • 5-6 કળી લસણ(વાટેલું)
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ખાંડ
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર

How to make Veg cucumber in gujarati

  1. તેલ ગરમ કરી રાઈ ,જીરું, હિંગ અને લીલા મરચાં નાખી લસણ નાખો.
  2. લસણ લાલ થાય ત્યારે કાકડી નાખો.
  3. નમક અને હળદર નાખી જરૂરિયાત મુજબ પાણી નાખો.
  4. લાલ મરચું, ધાણા પાવડર, ખાંડ અને લીંબુ નો રસ નાખો.
  5. કાકડી ચઢી જાય ત્યારે કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Veg cucumber in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg cucumber in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes