હોમ પેજ / રેસિપી / કાકડી નું શાક

Photo of Veg cucumber by Urvashi Belani at BetterButter
393
1
0.0(0)
0

કાકડી નું શાક

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાકડી નું શાક રેસીપી વિશે

કાકડી ને રાઈ, જીરા લસણ સાથે વગારી ને શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કાકડી (બારીક કાપેલી)
  2. 2 ચમચી તેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરું
  5. 1/4 ચમચી હિંગ
  6. 2 બારીક કાપેલા લીલા મરચા
  7. 5-6 કળી લસણ(વાટેલું)
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી ધાણા પાવડર
  10. સ્વાદાનુસાર નમક
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 1 ચમચી ખાંડ
  13. 1/2 લીંબુ નો રસ
  14. કોથમીર

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી રાઈ ,જીરું, હિંગ અને લીલા મરચાં નાખી લસણ નાખો.
  2. લસણ લાલ થાય ત્યારે કાકડી નાખો.
  3. નમક અને હળદર નાખી જરૂરિયાત મુજબ પાણી નાખો.
  4. લાલ મરચું, ધાણા પાવડર, ખાંડ અને લીંબુ નો રસ નાખો.
  5. કાકડી ચઢી જાય ત્યારે કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર