Open in app

અમાઈ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  70 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Solanki Minaxi7th Aug 2018

Amai vada ના વિશે

Ingredients to make Amai vada in gujarati

  • ૧ કપ પલાળેલી ચણા ની દાળ
  • ૧/૨ કપ પલાળેલી અડદની દાળ
  • ૨ નંગ લીલા મરચા
  • ૧ આદુ નો ટુકડો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટી સ્પૂન સુધારેલો મીઠો લીમડો
  • ૧ ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ
  • ચપટી હિંગ
  • ૧ ટી સ્પૂન સુધારેલા લીલા મરચા
  • ૧ ટી સ્પૂન બારીક સુધારેલું લસણ
  • ૧ બારીક સુધારેલી ડુંગળી

How to make Amai vada in gujarati

  1. અડદ ની દાળ અને ચણા ની દાળ ને ૧ કલાક પલાળી રાખો
  2. પછી તેમાં લીલાં મરચાં અને આદુનો ટુકડો નાખી મિક્સર માં કરકરુ દળવુ
  3. ત્યારબાદ તેમાં મીઠું , લસણ, ડુંગળી, લીમડો, કોપરાનું છીણ,અને લીલા મરચા નાખી મિક્સ કરી ફીણી લેવું
  4. વડા નો આકાર આપી ગરમ તેલમાં તળી લો
  5. ગરમા ગરમ વડા ને સાંભાર, ટમેટો કેચઅપ અને કોપરાની ચટણી સાથે પીરસો

Reviews for Amai vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Amai vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes