હોમ પેજ / રેસિપી / ક્રોસેન્ટ

Photo of Croissants by Shaheda T. A. at BetterButter
420
2
0.0(0)
0

ક્રોસેન્ટ

Aug-07-2018
Shaheda T. A.
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રોસેન્ટ રેસીપી વિશે

નાસ્તા માટે ની રેસિપિ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ ફ્લોર 2 કપ
  2. અન સોલટેડ બટર 150 ગ્રામ ઠંડુ
  3. દૂધ 1/2 કપ હૂંફાળું
  4. ખાંડ 3 મોટી ચમચી
  5. યીસ્ટ 25 ગ્રામ
  6. નમક 1/2 નાની ચમચી
  7. દૂધ 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. યીસ્ટ અને ખાંડ ને મિક્સ કરો.
  2. એમાં દૂધ નાખી બીટ કરો.
  3. એક બાઉલમાં ફ્લોર અને નમક મિક્સ કરો.
  4. એમાં બટર/માખણ નાંખી ક્રમ્બલ્ડ કરો.
  5. ઉપર નું મિશ્રણ નાંખી લોટ બાંધો.
  6. 30 મિનિટ ફ્રિજ પર મૂકો.
  7. હવે એના પૂડા બનાવો.
  8. એક ગ્લાસ લઇ એના પર ક્રોસેન્ટ નો આકાર આપો.
  9. પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી પર 22 થી25 મિનિટ માટે બેક કરો.
  10. ચોકલેટ સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર