Open in app

ક્રોસેન્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Croissants ના વિશે

Ingredients to make Croissants in gujarati

  • બ્રેડ ફ્લોર 2 કપ
  • અન સોલટેડ બટર 150 ગ્રામ ઠંડુ
  • દૂધ 1/2 કપ હૂંફાળું
  • ખાંડ 3 મોટી ચમચી
  • યીસ્ટ 25 ગ્રામ
  • નમક 1/2 નાની ચમચી
  • દૂધ 1 મોટી ચમચી

How to make Croissants in gujarati

  1. યીસ્ટ અને ખાંડ ને મિક્સ કરો.
  2. એમાં દૂધ નાખી બીટ કરો.
  3. એક બાઉલમાં ફ્લોર અને નમક મિક્સ કરો.
  4. એમાં બટર/માખણ નાંખી ક્રમ્બલ્ડ કરો.
  5. ઉપર નું મિશ્રણ નાંખી લોટ બાંધો.
  6. 30 મિનિટ ફ્રિજ પર મૂકો.
  7. હવે એના પૂડા બનાવો.
  8. એક ગ્લાસ લઇ એના પર ક્રોસેન્ટ નો આકાર આપો.
  9. પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી પર 22 થી25 મિનિટ માટે બેક કરો.
  10. ચોકલેટ સોસ સાથે સર્વ કરો.

Reviews for Croissants in gujarati (0)

No reviews yet.

Recipes similar to Croissants in gujarati