Open in app

પાલક પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

palak panir ના વિશે

Ingredients to make palak panir in gujarati

  • પાલક ની એક પણી
  • આદુ મરચાની ની પેસ્ટ એક ચમચી
  • હળદર અડધી ચમચી
  • ધાણા ભાજી અડધી પણી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુ અડધું
  • પનીર અડધી વાટકી

How to make palak panir in gujarati

  1. પાલક ની ભાજી ને બાફી તેમાં આદુ,મરચાની પેસ્ટ લસણ ,મીઠું,ધાણા ભાજી ,નાખી ગ્રેવી કરવી જરૂર મુજબ નું પાણી નાખવું પછી પનીર ને તેલ માં તળી પાણી માં બોળી દેવું પછી ગ્રીન ગ્રેવી ને તેલ ગરમ મૂકી વઘારવી તેમાં પનીર નાખવું ધીમે ધીમે શાક નેઉકાળવું.

Reviews for palak panir in gujarati (0)

No reviews yet.

Recipes similar to palak panir in gujarati

  • પાલક કઢી

    4 likes
  • મટર પનીર

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes