Open in app

મસાલા દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Masala daal ના વિશે

Ingredients to make Masala daal in gujarati

  • તુવર દાળ 1 કપ
  • ટામેટાં 2 સમારેલાં
  • કાંદા 1 સમારેલાં
  • હળદર 1 નાની ચમચી
  • લાલ મરચું 1 નાની ચમચી
  • ધાણા પાવડર 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • જીરા મસાલા 1/4 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • પાણી
  • ફ્રાઇડ કાંદા
  • કોથમીર

How to make Masala daal in gujarati

  1. તુવર દાળ ને 2 3 કલાક પલાળી રાખો.
  2. ધોઈને કૂકરમાં નાંખો.
  3. હવે એમાં બધી જ સામગ્રી નાખી મિક્સ કરી લો.
  4. ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે પકવા દો.
  5. જીરા રાઇસ સાથે સર્વ કરો.

Reviews for Masala daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes