હોમ પેજ / રેસિપી / મસાલા દાળ

Photo of Masala daal by Shaheda T. A. at BetterButter
525
1
0.0(0)
0

મસાલા દાળ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા દાળ રેસીપી વિશે

મારી ભાવતી દાળ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાથે ની સામગ્રી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવર દાળ 1 કપ
  2. ટામેટાં 2 સમારેલાં
  3. કાંદા 1 સમારેલાં
  4. હળદર 1 નાની ચમચી
  5. લાલ મરચું 1 નાની ચમચી
  6. ધાણા પાવડર 1 નાની ચમચી
  7. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  8. જીરા મસાલા 1/4 નાની ચમચી
  9. નમક સ્વાદ મુજબ
  10. પાણી
  11. ફ્રાઇડ કાંદા
  12. કોથમીર

સૂચનાઓ

  1. તુવર દાળ ને 2 3 કલાક પલાળી રાખો.
  2. ધોઈને કૂકરમાં નાંખો.
  3. હવે એમાં બધી જ સામગ્રી નાખી મિક્સ કરી લો.
  4. ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે પકવા દો.
  5. જીરા રાઇસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર