હોમ પેજ / રેસિપી / કેસરી શ્રીખંડ

Photo of Kesari shreekhand by Shyama Amit at BetterButter
414
0
0.0(0)
0

કેસરી શ્રીખંડ

Aug-07-2018
Shyama Amit
30 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરી શ્રીખંડ રેસીપી વિશે

નાના , મોટા બધા ની પસંદ

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કિલો દહી
  2. 1/2 ટીસ્પૂન એલચી પાઉડર
  3. 15-20 કેસર ની ફાંક , 2 ચમચી દૂધ માં પલાડેલી
  4. ખાંડ સ્વાદ પ્રમાણે
  5. બદામ , પિસ્તા જરૂર મુજબ

સૂચનાઓ

  1. દહી નુ અડધુ કલાક કપડા માં બાંધી લેવુ
  2. પછી તૈયાર હંગ કર્ડ મા ખાંડ , પલાડેલી કેસર, એલચી પાઉડર ઉમેરી ને મિકયસ કરી લેવુ
  3. ઉપર થી બદામ , પિસ્તા નાખીને ઠંડો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર