Open in app

કેસરી શ્રીખંડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people
shyama thanvi7th Aug 2018

Kesari shreekhand ના વિશે

Ingredients to make Kesari shreekhand in gujarati

  • 1 કિલો દહી
  • 1/2 ટીસ્પૂન એલચી પાઉડર
  • 15-20 કેસર ની ફાંક , 2 ચમચી દૂધ માં પલાડેલી
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • બદામ , પિસ્તા જરૂર મુજબ

How to make Kesari shreekhand in gujarati

  1. દહી નુ અડધુ કલાક કપડા માં બાંધી લેવુ
  2. પછી તૈયાર હંગ કર્ડ મા ખાંડ , પલાડેલી કેસર, એલચી પાઉડર ઉમેરી ને મિકયસ કરી લેવુ
  3. ઉપર થી બદામ , પિસ્તા નાખીને ઠંડો સર્વ કરો

Reviews for Kesari shreekhand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesari shreekhand in gujarati

  • કેસરી બાથ

    2 likes
  • કોઈન કેસરી

    7 likes
  • કેસરી પોહા

    2 likes
  • કેસરી બિરંજ

    2 likes
  • સેમૈયા કેસરી

    3 likes
  • મેન્ગો શ્રીખંડ

    4 likes