હોમ પેજ / રેસિપી / સુખા ભેળ

Photo of Sukha bhel by Shyama Amit at BetterButter
429
0
0(0)
0

સુખા ભેળ

Aug-07-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખા ભેળ રેસીપી વિશે

ચોંટી ચોંટી ભુક માટે સરસ અને ઝટપટ બને છે ,એવી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મમરા
  2. 2 ટેબલસ્પૂન સમારેલા ટામેટા
  3. 2 ટેબલસ્પૂન નાયલોન સેવ
  4. 2 ,ટેબલસ્પૂન સમારેલી ડુંગલી
  5. 1 લિલી મરચું કાપેલી
  6. 2 ચમચી સિંગદાણા
  7. કોથમીર
  8. 2 ચમચી તેલ
  9. 1/2 ચમચી હળદર

સૂચનાઓ

  1. સૌથી પેલા એક કફાઈ માં તેલ ઉમેરીને હળદર નાંખવાયુ સને મમરા નું ફ્રાય કરીને થનડું પડવા ડો
  2. હવે બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી દો
  3. ઉપર થી નાયલોન સેવ સને કોથમીર નાખીને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર