હોમ પેજ / રેસિપી / દૂધી નું શાક

Photo of Bitter guard veg by Urvashi Belani at BetterButter
360
1
0.0(0)
0

દૂધી નું શાક

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નું શાક રેસીપી વિશે

દહીં સાથે બનાવેલું દૂધી નું શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ સમારેલી દૂધી
  2. 1 ચમચો તેલ
  3. 1/2 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 2 ચમચા દહીં
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. 1/2 ચમચી ધાણા પાવડર
  9. સ્વાદાનુસાર નમક
  10. કોથમીર

સૂચનાઓ

  1. દૂધી ને બાફી લો.
  2. તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખો.
  3. હળદર નાખી દૂધી નાખો.
  4. નમક,લાલ મરચું ,ધાણા પાવડર નાખી દહીં નાંખો.
  5. બરાબર મિક્ષ કરી જરૂર હોય તો થોડું પાણી નાખો.
  6. 2 મિનિટ ધીમી આંચ પર રાખી કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર