Open in app

ફણસી અને બટેટા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Fansi potato sabji ના વિશે

Ingredients to make Fansi potato sabji in gujarati

  • ફણસી ૧૫૦ ગ્રામ
  • બટેટા ૨
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • ધાણાજીરું ૧ ચમચી
  • તેલ ૩ ચમચી

How to make Fansi potato sabji in gujarati

  1. ફણસી અને બટેટા ને ધોઈ ને સુધારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ મૂકીને શાક વધારો
  3. ધીમા ગેસે ચઢવા દો
  4. ચઢી ગયા બાદ હળદર, મીઠુ, મરચુ, ધાણાજીરું નાખી મિક્સ કરો

Reviews for Fansi potato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fansi potato sabji in gujarati

  • ફણસી નુ શાક

    1 likes
  • ટિડોરા બટેટા નુ શાક

    2 likes
  • ભીન્ડા બટેટા નુ શાક

    1 likes
  • રીગંણા બટેટા નુ શાક

    1 likes
  • રીંગણ,બટેટા નુ ભરેલ શાક

    1 likes
  • વરણ ભાત અને બટેટા નુ શાક

    1 likes