હોમ પેજ / રેસિપી / ફણસી અને બટેટા નુ શાક

Photo of Fansi potato sabji by Aachal Jadeja at BetterButter
863
2
0.0(0)
0

ફણસી અને બટેટા નુ શાક

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણસી અને બટેટા નુ શાક રેસીપી વિશે

લીલી અને પીળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ફણસી ૧૫૦ ગ્રામ
  2. બટેટા ૨
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. ધાણાજીરું ૧ ચમચી
  7. તેલ ૩ ચમચી

સૂચનાઓ

  1. ફણસી અને બટેટા ને ધોઈ ને સુધારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ મૂકીને શાક વધારો
  3. ધીમા ગેસે ચઢવા દો
  4. ચઢી ગયા બાદ હળદર, મીઠુ, મરચુ, ધાણાજીરું નાખી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર