હોમ પેજ / રેસિપી / મગ દાળ મઠરી

Photo of Moong daal mathri by Harsha Israni at BetterButter
892
1
0.0(0)
0

મગ દાળ મઠરી

Aug-07-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ દાળ મઠરી રેસીપી વિશે

આ એક પૌષ્ટીક સ્નેક છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧/૨ કપ મેંદો
  2. ૧/૨ કપ મગની દાળ (૨ કલાક પલાળેલી )
  3. ૧ કપ ઘંઉનો લોટ
  4. ૧ ચમચી શેકેલા જીરાનું પાવડર
  5. ૧ ચમચી લાલ મરચુ
  6. ૧ ચમચી અજમો
  7. ૧ ચમચી ચાટ મસાલો
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧/૪ કપ કોથમીર (જીણી સમારેલી )
  10. ૪ કપ તેલ

સૂચનાઓ

  1. સૌ પહેલા ૨ કલાક પલાળેલી દાળને મીક્સરના બાઉલમાં થોડુ પાણી નાખીને પીસીને પેસ્ટ બનાવી લો.
  2. અેક બાઉલ લઈ તેમાં મેંદો, ઘંઉનો લોટ ,કોથમીર, મીઠુ,અજમો,જીરુ પાવડર, લાલ મરચુ , ચાટ મસાલો ,૧/૪ કપ તેલ મીક્સ કરી દાળની પેસ્ટ વડે લોટ બાંધી લો જો જરુર પડે તો થોડુ પાણી લઈ શકાય છે.
  3. બાંધેલા લોટમાંથી નાના લુઆ બનાવી તેમાંથી મીડીયમ રોટલી વણીને ફો્ક વડે ગોદી નાખો.
  4. મનગમતો શેપ (આકાર) આપી દો.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરી મઠરીને ધીમી આંચે ગોલ્ડન બા્ઉન રંગની તળી દો.તૈયાર છે મગ દાળ મઠરી ચાય સાથે લઈ શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર