Open in app

મગ દાળ મઠરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Harsha Israni7th Aug 2018

Moong daal mathri ના વિશે

Ingredients to make Moong daal mathri in gujarati

  • ૧/૨ કપ મેંદો
  • ૧/૨ કપ મગની દાળ (૨ કલાક પલાળેલી )
  • ૧ કપ ઘંઉનો લોટ
  • ૧ ચમચી શેકેલા જીરાનું પાવડર
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી ચાટ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૪ કપ કોથમીર (જીણી સમારેલી )
  • ૪ કપ તેલ

How to make Moong daal mathri in gujarati

  1. સૌ પહેલા ૨ કલાક પલાળેલી દાળને મીક્સરના બાઉલમાં થોડુ પાણી નાખીને પીસીને પેસ્ટ બનાવી લો.
  2. અેક બાઉલ લઈ તેમાં મેંદો, ઘંઉનો લોટ ,કોથમીર, મીઠુ,અજમો,જીરુ પાવડર, લાલ મરચુ , ચાટ મસાલો ,૧/૪ કપ તેલ મીક્સ કરી દાળની પેસ્ટ વડે લોટ બાંધી લો જો જરુર પડે તો થોડુ પાણી લઈ શકાય છે.
  3. બાંધેલા લોટમાંથી નાના લુઆ બનાવી તેમાંથી મીડીયમ રોટલી વણીને ફો્ક વડે ગોદી નાખો.
  4. મનગમતો શેપ (આકાર) આપી દો.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરી મઠરીને ધીમી આંચે ગોલ્ડન બા્ઉન રંગની તળી દો.તૈયાર છે મગ દાળ મઠરી ચાય સાથે લઈ શકાય છે.

Reviews for Moong daal mathri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong daal mathri in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes