Open in app

લહસુની કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Lahsuni kadhi ના વિશે

Ingredients to make Lahsuni kadhi in gujarati

  • 3 કપ છાછ
  • 3 ચમચા વેસણ
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • કઢી પત્તા
  • વઘાર માટે:
  • 2 ચમચા તેલ
  • 8-9 કળી લસણ (વાટેલું)
  • 1 ચમચી લાલ મરચું
  • કોથમીર

How to make Lahsuni kadhi in gujarati

  1. વેસણ અને છાછ મિક્સ કરી બરાબર ફેટી લો.
  2. એક વાસણ માં નાખી ગરમ કરવા મુકો.
  3. નમક,હળદર અને કઢી પત્તા નાખી ઉકાળો.
  4. 5-7 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  5. વઘાર માટે તેલ ગરમ કરી લસણ નાખો, લસણ લાલ થાય ત્યારે લાલ મરચું નાખી તરત કઢી માં નાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો

Reviews for Lahsuni kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lahsuni kadhi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes