હોમ પેજ / રેસિપી / લહસુની કઢી

Photo of Lahsuni kadhi by Urvashi Belani at BetterButter
544
2
0.0(0)
0

લહસુની કઢી

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લહસુની કઢી રેસીપી વિશે

વેસણ અને છાછ ની કઢી માં લસણ નો વઘાર કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ છાછ
  2. 3 ચમચા વેસણ
  3. 1/2 ચમચી હળદર
  4. સ્વાદાનુસાર નમક
  5. કઢી પત્તા
  6. વઘાર માટે:
  7. 2 ચમચા તેલ
  8. 8-9 કળી લસણ (વાટેલું)
  9. 1 ચમચી લાલ મરચું
  10. કોથમીર

સૂચનાઓ

  1. વેસણ અને છાછ મિક્સ કરી બરાબર ફેટી લો.
  2. એક વાસણ માં નાખી ગરમ કરવા મુકો.
  3. નમક,હળદર અને કઢી પત્તા નાખી ઉકાળો.
  4. 5-7 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  5. વઘાર માટે તેલ ગરમ કરી લસણ નાખો, લસણ લાલ થાય ત્યારે લાલ મરચું નાખી તરત કઢી માં નાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર