હોમ પેજ / રેસિપી / વણેલા ગાંઠિયા

Photo of vanela gathiya by Yashi Bhumi Kariya at BetterButter
4088
3
0.0(0)
0

વણેલા ગાંઠિયા

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વણેલા ગાંઠિયા રેસીપી વિશે

વણેલા ગાંઠિયા ગુજરાતી ની ફેવરિટ આઈટમ છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ બે વાટકા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. સાજી ના ફુલ અડધી નાની ચમચી
  4. તેલ તળવા માટે
  5. મરી પાવડર ઍક ચમચી
  6. અજમા અડધી ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ચણા ના લોટ માં મીઠું સાજી ના ફુલ ,અજમા નાખી નરમ લોટ બાંધવો પછી તેલ ગરમ મૂકી ગાંઠિયા ને હાથે થી વણવા તેલ ગરમ થાય પછી તળવા ધીમો રાખવો થાય જાય પછી મરી પાવડર છાંટવો.મરચા સાથે પીરસાવવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર