Open in app

પાતરાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Patra ના વિશે

Ingredients to make Patra in gujarati

  • ચણા નો લોટ 1 કપ
  • આદુ મરચાં ની પેસ્ટ 1 1/2 નાની ચમચી
  • આમલી રસ 2 નાની ચમચી
  • ગુડ 6 નાની ચમચી
  • હિંગ 3/4 નાની ચમચી
  • તેલ 1 1/2 નાની ચમચી
  • લાલ મરચું 3/4 નાની ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • પાત્રવલી ના પાન/અરવી ના પત્તાં 3

How to make Patra in gujarati

  1. બધી જ સામગ્રી (પાત્રવલી સિવાય) એક બાઉલમાં લઇ મિક્સ કરી લો.
  2. પાણી નાખી હલકું પેસ્ટ જેવું બનાવો.
  3. આ પેસ્ટને પાન પર ફેલાવો.
  4. રોલ કરી લો.
  5. સ્ટીમર માં સ્ટીમ કરો.
  6. ઠંડુ થાય ત્યારે પીસીસ કરી એમ પર લઇ શકો છો
  7. અને આને ફ્રાઈ પણ કરી શકો છો.

Reviews for Patra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Patra in gujarati