Photo of Patra by Shaheda T. A. at BetterButter
290
1
0.0(0)
0

પાતરાં

Aug-07-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરાં રેસીપી વિશે

ગુજરાતી નાસતો

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ 1 કપ
  2. આદુ મરચાં ની પેસ્ટ 1 1/2 નાની ચમચી
  3. આમલી રસ 2 નાની ચમચી
  4. ગુડ 6 નાની ચમચી
  5. હિંગ 3/4 નાની ચમચી
  6. તેલ 1 1/2 નાની ચમચી
  7. લાલ મરચું 3/4 નાની ચમચી
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. પાત્રવલી ના પાન/અરવી ના પત્તાં 3

સૂચનાઓ

  1. બધી જ સામગ્રી (પાત્રવલી સિવાય) એક બાઉલમાં લઇ મિક્સ કરી લો.
  2. પાણી નાખી હલકું પેસ્ટ જેવું બનાવો.
  3. આ પેસ્ટને પાન પર ફેલાવો.
  4. રોલ કરી લો.
  5. સ્ટીમર માં સ્ટીમ કરો.
  6. ઠંડુ થાય ત્યારે પીસીસ કરી એમ પર લઇ શકો છો
  7. અને આને ફ્રાઈ પણ કરી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર