Open in app

ચોળી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Veg chawali ના વિશે

Ingredients to make Veg chawali in gujarati

  • 1/2 કપ સૂકા ચોળા
  • 2 ચમચા તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 2 ટામેટા ની પેસ્ટ
  • 2 બારીક કાપેલા લીલા મરચાં
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર

How to make Veg chawali in gujarati

  1. ચોળા ને 2 કલાક પાણી માં પલાળી રાખો.
  2. હવે કુકર માં પાણી નાખી 4-5 સિટી વગાડી બાફો.
  3. તેલ ગરમ કરી જીરું, હિંગ ,લીલા મરચા નાખી ટામેટા ની પેસ્ટ નાખો.
  4. લાલ મરચું, હળદર,ધાણા પાવડર અને નમક નાખી બાફેલા ચોળા નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમી આંચ પર 5 મિનિટ રાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Veg chawali in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg chawali in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes