હોમ પેજ / રેસિપી / નમકીન બિસ્કિટ

Photo of Namkin biscuit by Shaheda T. A. at BetterButter
958
2
0.0(0)
0

નમકીન બિસ્કિટ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નમકીન બિસ્કિટ રેસીપી વિશે

નાસ્તા માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંદો 125 ગ્રામ
  2. નમક 3/4 નાની ચમચી
  3. માખણ 75 ગ્રામ
  4. ખાંડ 60 ગ્રામ દળેલી
  5. વેનીલા એસેન્સ 1 નાની ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. 30 મિનિટ માટે ફ્રિજ માં મુકો.
  3. હવે રોટલી ની જેમ વણી કુકી કટર થી શેપ કાપો.
  4. પ્રિહિટેડ ઓવેન માં 175 ડિગ્રીએ 15 થી20 મિનિટ માટે બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર